22/10/2022
IIMA ખાતે બ્લાઈન્ડ પીપલ્સ એસોસિએશન (BPA) અમદાવાદ તરફથી દ્રષ્ટિની ક્ષતિ ધરાવતી 50 જેટલી વંચિત મહિલાઓને હોસ્ટ કરવામાં આવી હતી.જેનો ઉદ્દેશ્ય સમાવિષ્ટતાની આસપાસ પરિપ્રેક્ષ્ય બનાવવાનો તથા IIMA અને BPA દ્વારા શિક્ષણમાં અમલીકરણ માટે અસરકારક વિચારો પેદા કરવાનો છે.