‘પ્રોફેસરોને વર્ષે 4 મહિના રજા, સ્ટુડન્ટ્સને CEO-MD તરીકે વિચારવાનું ટાસ્ક, રિયલ લાઈફ કેસ સ્ટડીથી IIM-A નંબર-1 છે’

26/12/2021

‘પ્રોફેસરોને વર્ષે 4 મહિના રજા, સ્ટુડન્ટ્સને CEO-MD તરીકે વિચારવાનું ટાસ્ક, રિયલ લાઈફ કેસ સ્ટડીથી IIM-A નંબર-1 છે’

  • facebook
  • linkedin
  • twitter
  • whatsapp

આઇઆઇએમ અમદાવાદ આ એક એવી સંસ્થા છે કે જે માત્ર ભારતમાં જ નહીં, પણ દુનિયામાં પોતાની એક આગવી ઓળખ બનાવી ચૂકી છે. તાજેતરમાં આઇઆઇએમ અમદાવાદને 60 વર્ષ પૂરા થયા છે ત્યારે છેલ્લા 60 વર્ષથી કઇ રીતે આઇઆઇએમ અમદાવાદએ દેશની નંબર વન મેનેજમેન્ટ સંસ્થાનો ખિતાબ પોતના નામે રાખ્યો છે તે જ વાતને લઇને દિવ્યભાસ્કરે આઇઆઇએમ અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર એરોલ ડિસોઝા સાથે વાત કરી હતી. પ્રોફેસર એરોલ ડિસોઝાએ પહેલી વાર ભાસ્કરના વાચકો માટે આઇઆઇએમ અમદાવાદના વર્કિંગ ટેક્નિકને લઇને દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરી હતી.

See Original Text

IIMA